Gujarat  News 

લીંબડી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ સન્માન સમારંભ યોજાયો.

લીંબડી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ સન્માન સમારંભ યોજાયો.
 
અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ સમિતિ દ્વારા ગુજરાત રાજય કક્ષાનું સંમેલન તથા તાલુકા કાનુની સેવા સત્તા બાબતે માહિતીગાર કરવામાં આવ્યા.
માનવ અધિકાર નિગરાની સમિતિ દ્વારા આજે લીંબડી સતવારા ની ભોજનશાળા ખાતે માનવ અધિકાર નિગરાની સમિતિના હોદ્દેદારો અને સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ અને ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ ભગીરથસિંહ રાણાનુ સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત રાજય અધ્યક્ષ નીલેશ જોષી ના માર્ગદર્શન અને અધ્યક્ષતામાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ ઉપાધ્યક્ષ સુરત જિલ્લો આમંત્રિત મહેમાનો તરીકે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ગુજરાત રાજય મહામંત્રી દુષ્યન્તસિંહ રાજ, કોમલબેન ત્રિવેદી સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ મહિલા વિંગ અને વિવિધ જિલ્લાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.તેમજ આ કાર્યક્રમ અંતર્ગત મહિલા અને બાળકો ને થતા અન્યાય અને તેઓની ફરજ અને હક, માટે તાલુકા કાનૂન સેવા સત્તા મંડળ ના કાયદાવિદ કરિશ્માબેન, ડી. કે. પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતાં અને કાનૂની શિબિર ને સંબોધન કરી હતી અને અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ ભગીરથસિંહ રાણા, સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગરજિલ્લા પ્રમુખ ઈલેશ ખાંદલા, ઉપ પ્રમુખ સુબોધ જોષી, જિલ્લા મહામંત્રી કલ્પેશ વાઢેર, તાલુકા ઉપપ્રમુખ ડી.યુ. પરમાર, તાલુકા પ્રમુખ ફારુખભાઈ ઠીમ દ્વારા આ વિશેષ સમારંભ નું આયોજન કરવામા આવ્યું હતું્



Posted By:Dipendrasinh Jadeja






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV