Gujarat  News 

માંગરોળ 107 પોલીયો બુથ યોજના

માંગરોળ ખાતે પોલિયો રવિવાર અંતર્ગત 107 જગ્યા એ પોલિયોબુથ નું આયોજન

 

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે 19 મી જાન્યુઆરી એ પોલિયો રવિવાર અંતર્ગત 5 વર્ષથી નીચેના બાળકો માટે પોલીયો ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું..

 

માંગરોળ ન્યૂ બસસ્ટેશન, લીમડાચોક, બંદર ઝાંપા સહિત વિવિધ ગ્રામ્ય વિસ્તારો, મોબાઈલ ડીસ્પેસનરીઓ ,જાહેર જગ્યાઓ સહિત કુલ 107 જગ્યા એ 17000 થી વધુ બાળકોને ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે...

 

બાઈટ.ડો.ડાભી તાલુકા આરોગ્ય અધિકારી

 

દિનેશ ગાંભવા 

માંગરોળ રિપોર્ટર



Posted By:DINESH GAMBHAVA






Follow us on Twitter : https://twitter.com/VijayGuruDelhi
Like our Facebook Page: https://www.facebook.com/indianntv/
follow us on Instagram: https://www.instagram.com/viajygurudelhi/
Subscribe our Youtube Channel:https://www.youtube.com/c/vijaygurudelhi
You can get all the information about us here in just 1 click -https://www.mylinq.in/9610012000/rn1PUb
Whatspp us: 9587080100 .
Indian news TV