ઇડર શહેરમાં ભગવાન ઝૂલેલાલ સાઈની અખંડ જ્યોત ની ભવ્ય શોભાયાત્રા કઢાઈ...

ઇડર શહેરમાં ભગવાન ઝૂલેલાલ સાઈની અખંડ જ્યોત ની ભવ્ય શોભાયાત્રા કઢાઈ...
ઇડર સિંધી સમાજની ભગવાન શ્રી ઝૂલેલાલની અખંડ જ્યોતની રથયાત્રા મહારાષ્ટ્રના જલગાવથી નીકળી ઇડર શહેરમાં આવતા સમગ્ર સિંધી સમાજ દ્વારા ઇડરના જલારામ મંદિર થી ડીજેના તાલે બાઇકોની રેલીયોજી ઇડર શહેરમાં રેલી સ્વરૂપે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ઇડર શહેરના સિંધી સમાજના ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા...