સાબરકાંઠા ખરીદ વેચાણ સંગને હાઇકોર્ટની લપડાક.

સાબરકાંઠા ખરીદ વેચાણ સંઘને હાઇકોર્ટની લપડાક.
સાબરકાંઠા ખરીદ વેચાણ સંગ દ્વારા પાંચ વર્ષ પહેલા છુટા કરાયેલા 23 કર્મચારીઓને પરત લેવા હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને એકજ સપ્તાહમા પરત લઈ છેલ્લા પગાર પ્રમાણે વેતન ચુકવવા આદેશ અપાયા છે જ્યારે છુટા કરાયેલા 93 કર્મચારીઓ માથી 42 ને પરત લેવા લેબર કોર્ટે કરેલો આદેશ કરાતા ખરીદ વેચાણ સઘે આના વિરોધમા હાઇકોર્ટમા અપીલ કરેલ છે અને હાઇકોર્ટ ના આ આદેશને લઈ ઉમેદવારોમા ખુશી છવાઈ હતી.
